Showing posts with label ધર્મ. Show all posts
Showing posts with label ધર્મ. Show all posts

Monday, 3 November 2008

(1) માંસાહાર શાકાહાર ધર્મ અને વિવેકબુદ્ધી (2) સ્વ. મહેન્દ્ર કપૂર ને શ્રદ્ધાંજલી -સુરતનાં દૈનિક ગુજરાત મિત્ર નાં તંત્રી લેખ પર મારો પ્રતિભાવ


આદરણિય વાચકો,
આજે આ બ્લોગ પર સૌ પ્રથમ વાર ગુજરાતીમાં મારૂ લખાણ રજૂ કરૂં છું, જે હકીકત માં સુરતનાં દૈનિક ગુજરાત મિત્ર માં પ્રસિદ્ધ થયેલા મારા ચર્ચાપત્રો ની સ્કેન કરેલી જે પી જી કોપી છે, જેમાં એકાદ જગ્યાએ છપાઈ ભૂલ પણ છે.

મોઢા માંથી 'પાન વાળું થૂક ઉડાડવું.' એમ સમજવું.

પિયુષ મહેતા.
(સુરત)