Thursday, 26 November 2009
રેડિયો શ્રોતા તરીકે 'સુરત ન્યૂઝ'માં શ્રી ઐલેશ શુક્લ દ્વારા મારો ઉલ્લેખ્
હાલ 'સુરત ન્યૂઝ'નાં દિપોત્સવી અંકમાં શ્રી ઐલેશ શુક્લ દ્વારા પ્રસિદ્ધ થયેલા 'યે હૈ રેડિયો કી બાતે' શિર્ષક હેઠળનાં લેખમાં રેડિયો શ્રોતા તરીકે મારો નામોલ્લેખ આદર ભરી રીતે કરવા બદલ હું તેમનો આભારી છું. આ લેખની પીડીએફ ફાઈલ માં ક્યાંક ક્યાંક નાની નાની માહીતીફેર લાગી ત્યાં અન્ડરલાઈન કરીને નાના સુધારા તે પાનાને તળિયે મેં લખ્યા છે. નીચે ચિપકાવ્યા છે.


Subscribe to:
Posts (Atom)